નોકિયાએ રજૂ કર્યું Nokia PureBook Pro 17.3, Nokia PureBook Pro 15.6 લેપટોપ, જાણો કિંમત
નોકિયાએ તેની બ્રાન્ડને નવા લેપટોપ લાઇનઅપ માટે લાઇસન્સ આપ્યું છે. OFF ગ્લોબલ કંપની હવે નોકિયા માટે લેપટોપ બનાવશે અને આને Nokia PureBook Proના નામથી માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. Nokia PureBook Pro 17.3 અને Nokia PureBook Pro 15.6 એ કંપનીનું પહેલું લેપટોપ હશે જે માર્કેટમાં લોન્ચ થશે. બંને ઉપકરણો 12મી પેઢીના Intel Core i3 CPU દ્વારા […]
Read More

