Protool

Intel Compute Stick

Intel Compute Stick તમારા ટીવીને વિન્ડોઝ કમ્પ્યુટરમાં ફેરવી દેશે, જેની કિંમત રૂ. 10,000થી ઓછી છે

Intel એ ભારતમાં Compute Stick mini-PC લોન્ચ કર્યું છે. આ ડિવાઈસના વિન્ડોઝ 8.1 વેરિઅન્ટને ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પરથી 9,999 રૂપિયામાં…