મેડિકલ રિપોર્ટઃ ટ્રમ્પના ડૉક્ટરે તેમને ‘સંપૂર્ણ ફિટ’ જાહેર કર્યા પરંતુ ‘વજન ઘટાડવું જોઈએ’
શુક્રવારે જાહેર કરાયેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના મેડિકલ રિપોર્ટમાં 79 વર્ષીય રાષ્ટ્રપતિને ‘ઉત્તમ સ્વાસ્થ્ય’ અને કમાન્ડર-ઇન-ચીફની ફરજો નિભાવવામાં સંપૂર્ણ…


