સરકાર આગામી વર્ષથી લેપટોપ અને ટેબલેટની આયાત માટે નવી મંજૂરીઓ આપશે
આવતા વર્ષથી કંપનીઓએ દેશમાં લેપટોપ અને ટેબલેટની આયાત કરવા માટે કેન્દ્ર સરકાર પાસેથી ફરીથી મંજૂરી લેવી પડશે. આ માટે ટૂંક સમયમાં માર્ગદર્શિકા જારી કરવામાં આવશે. દેશમાં લગભગ બે વર્ષ પહેલા ઈમ્પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. આમાં, કંપનીઓએ તેમના લેપટોપ અને ટેબલેટની આયાતની માત્રા અને કિંમત સરકારમાં રજીસ્ટર કરવી પડશે. સરકારે કહ્યું હતું કે […]
Read More

