• ઓરેન્જ કેપ: વૈભવ સૂર્યવંશી (RR)- 776 રન

  • પર્પલ કેપ: કાગીસો રબાડા (GT) – 29 વિકેટ

  • મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર: વૈભવ સૂર્યવંશી (RR)

  • ઉભરતા ખેલાડી: વૈભવ સૂર્યવંશી (RR)

  • Most sixes: Vaibhav Sooryavanshi (RR) – 71 sixes

  • સૌથી વધુ ચોગ્ગા: સાઈ સુધરસન (જીટી) – 75 ચોગ્ગા

  • શ્રેષ્ઠ સ્ટ્રાઈક રેટ: વૈભવ સૂર્યવંશી (RR) – 237.31

  • સૌથી વધુ ડોટ બોલ: મોહમ્મદ સિરાજ (જીટી) – 172 ડોટ બોલ

  • શ્રેષ્ઠ કેચ: મનીષ પાંડે (KKR)

  • ફેર પ્લે એવોર્ડ: પંજાબ કિંગ્સ

  • પિચ અને ગ્રાઉન્ડ્સ એવોર્ડ (ચાર મેચ અથવા ઓછા): હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન

  • પીચ અને ગ્રાઉન્ડ્સ એવોર્ડ: ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ