રેડમીની ગેમિંગ સ્માર્ટફોન સિરીઝ ટર્બો 5 નામ સાથે આવશે: મીડિયાટેક ડાયમેન્શન 8500-અલ્ટ્રા ચિપસેટ અને 100W ફાસ્ટ ચાર્જિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે.
Xiaomiની સબ-બ્રાન્ડ Redmi ભારતમાં પ્રથમ વખત તેની પર્ફોર્મન્સ-ઓરિએન્ટેડ ‘Turbo’ શ્રેણી લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ તેનું ટીઝર સોશિયલ…


