Protool

imac M4 2024 કિંમત ભારતમાં

iMac 24 ઇંચ વિથ M4 ચિપની ભારતમાં કિંમત રૂ. 134900 લોન્ચ 4.5K રેટિના ડિસ્પ્લે એપલ ઇન્ટેલિજન્સ ફીચર્સ સ્પેસિફિકેશન વિગતો

Appleએ સોમવારે તેના 24-ઇંચ iMacનું તાજું વેરિઅન્ટ લોન્ચ કર્યું, જે કંપનીની નવીનતમ 3nm M4 ચિપ અને 4.5K રેટિના ડિસ્પ્લેથી સજ્જ…