Protool

B-1 કોચમાં આગ

રતલામ નજીક તિરુવનંતપુરમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસમાં આગ લાગી, મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા

ભોપાલ: મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં રવિવારે વહેલી સવારે તિરુવનંતપુરમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસના એસી કોચમાં આગ ફાટી નીકળી હતી, રેલવે અધિકારીઓએ જણાવ્યું…