Protool

હાર્દિક પંડ્યા પર 10 ટકા મેચ ફી

હાર્દિક પંડ્યાને ‘ક્રિકેટ સાધનોના દુરુપયોગ’ માટે 10 ટકા મેચ ફીનો દંડ, એક ડિમેરિટ પોઈન્ટ આપ્યો

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને ઈન્ડિયન પ્રીમિયર લીગના ખેલાડીઓ અને ટીમ અધિકારીઓ માટેની આચાર સંહિતાના લેવલ 1નો ભંગ કરવા બદલ…