Protool

રાજા શિવાજી ત્રીજો બુધવાર બોક્સ ઓફિસ કલેક્શન

રાજા શિવાજી BO દિવસ 20: ‘રાજા શિવાજી’એ 20મા દિવસે પણ કરી જોરદાર કમાણી, માત્ર 12 કરોડ રૂપિયા વધુ કમાતાં જ ઇતિહાસ રચશે

રિતેશ દેશમુખની ફિલ્મ ‘રાજા શિવાજી’ને સિનેમાઘરોમાં રિલીઝ થયાને ત્રણ અઠવાડિયા થઈ ગયા છે. છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત આ…