Protool

નોઇડા CNG દર

CNG આજે દિલ્હી-NCRમાં ₹1 મોંઘું થયું: બે દિવસમાં ભાવ ₹3 વધી, દિલ્હીમાં ₹80.09 પ્રતિ કિલો અને નોઈડા-ગાઝિયાબાદમાં ₹88.70 પ્રતિ કિલો.

દિલ્હી-એનસીઆરમાં આજથી એટલે કે 17મી મેથી CNGના ભાવમાં 1 રૂપિયાનો વધારો થયો છે. હવે CNG દિલ્હીમાં 80.09 રૂપિયા પ્રતિ કિલોના…