Protool

ની ફિલ્મો પર 89 કટ 5 વખત વિવાદાસ્પદ CBFC ચીફ પહલાજ નિહલાની

‘સંસ્કારી’ સેન્સર બોર્ડના ચીફ પહલાજ નિહલાનીના પાંચ મોટા વિવાદઃ ‘ઉડતા પંજાબ’માં 89 કટ કરવામાં આવ્યા હતા, અને ઘણી ફિલ્મોમાંથી ઇન્ટિમેટ સીન્સ કાપવામાં આવ્યા હતા.

ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાનીનું 4 જૂન, 2026 ના રોજ અવસાન થયું. તેમણે 76 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમને લીવર…