ડોનાલ્ડ ટ્રમ્પે ચીન છોડ્યાના થોડા કલાકો બાદ જ બેઇજિંગે આ અમેરિકન ટેક્નોલોજી કંપની પર પ્રતિબંધની જાહેરાત કરી હતી
ચીને અમેરિકન ટેક જાયન્ટ Nvidiaની વિશેષ ગ્રાફિક્સ ચિપ પર કથિતપણે પ્રતિબંધ મૂક્યો છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ, બેઇજિંગે Nvidiaના RTX…


