PM મોદી પાંચ દેશોના પ્રવાસના અંતિમ તબક્કા માટે રોમ પહોંચ્યા; ઇટાલિયન પીએમ મેલોની સાથે બેઠક, એજન્ડા પર દ્વિપક્ષીય સહકાર
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પાંચ દેશોના પ્રવાસના અંતિમ તબક્કા માટે મંગળવારે (સ્થાનિક સમય) રોમ પહોંચ્યા, જ્યાં તેઓ ઇટાલીના…


