Protool

ઈશાન ખટ્ટર ભારતીય સેનામાં જોડાયો

ઈશાન ખટ્ટર ભારતીય સેનાનો માનદ અધિકારી બન્યો, 45 કેવેલરી રેજિમેન્ટનો સૈનિક બન્યો, તસવીરો શેર કરી ખુશી વ્યક્ત કરી

છેલ્લું અપડેટ:18 મે, 2026, 08:24 IST બોલિવૂડ અભિનેતા ઈશાન ખટ્ટરને ભારતીય સેનાની સુપ્રસિદ્ધ 45 કેવેલરી રેજિમેન્ટનું માનદ સભ્યપદ આપવામાં આવ્યું…