Protool

Xiaomi 13T લોન્ચ ભારતમાં | 120x Lyca કેમેરા, 6500mAh બેટરી

Xiaomi 13T લોન્ચ ભારતમાં | 120x Lyca કેમેરા, 6500mAh બેટરી
Xiaomi 13T લોન્ચ ભારતમાં | 120x Lyca કેમેરા, 6500mAh બેટરી

નવી દિલ્હી20 મિનિટ પહેલા

  • લિંક કૉપિ કરો

ટેક કંપની Xiaomiએ ભારતમાં પોતાનો નવો પ્રીમિયમ સ્માર્ટફોન Xiaomi 17T લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન 120x ઝૂમ, 6500mAh બેટરી અને ફ્લેગશિપ લેવલ ફીચર્સ સાથે 50MP લાઈકા કેમેરા સાથે આવે છે.

કંપનીએ આ ફોન ખાસ કરીને એવા વપરાશકર્તાઓ માટે રજૂ કર્યો છે જેઓ પ્રીમિયમ ડિઝાઇન, પાવરફુલ પરફોર્મન્સ અને હાઇ-એન્ડ કેમેરા અનુભવ ઇચ્છે છે. Xiaomi 17Tને બે વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

12GB RAM + 256GB સ્ટોરેજ સાથેના તેના પ્રારંભિક વેરિઅન્ટની કિંમત 59,999 રૂપિયા રાખવામાં આવી છે, પરંતુ લોન્ચ ઓફરમાં ₹5000ના ડિસ્કાઉન્ટ પછી, તેને 54,999 રૂપિયામાં ખરીદી શકાય છે. ફોનનું વેચાણ 10 જૂનથી શરૂ થશે.

વધુ સમાચાર છે…

Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *